શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ માટે સ્નાતક/ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની કાર્યવાહી તા.૩૧/૦૮/૨૦૧૮ થી પૂર્ણ જાહેર કરવામાં આવે છે જેની નોંધ લેશો.
નોંધ. – ઉપરોક્ત પ્રવેશ પ્રક્રિયામાં પ્રવેશ મેળવી અને પ્રવેશ છોડી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓએ લેખીતમાં પ્રવેશ છોડ્યા/ફી પરત અંગેની જાણ સબંધિત કોલેજ/
પોલીટેકનીકને તા.૩૦/૦૯/૨૦૧૮ સુધીમાં કરવાની રહેશે. ત્યાર બાદ ફી પરત અંગેની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહી.
|